મહેંદી ફંક્શનમાં કામ્યાએ મંગેતર સાથે ડાન્સ કર્યો, કવિતા કૌશિકએ પણ ધૂમ મચાવી

2020-02-10 10,864

ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ શનિવારે શલભ ડાંગ સાથે નિકટના પરિવારજનોની હાજરીમાં ગુરુદ્વારામાં સગાઈ કરી હતી તેની સગાઈના અનેક ફોટો અને વીડિયોઝ પણતેના ફેન્સમાં વાઈરલ થયા હતા આજે કામ્યાના શલભ સાથે લગ્ન થઈ રહ્યાં છે ત્યારે તેણે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મહેંદી ફંક્શનનો વીડિયો શેર કર્યો હતો આ વીડિયોમાંતે તેના મંગેતર સાથે મનભરીને ડાન્સ કરતી જોવા મળી છે તેના આ લગ્નમાં ટેલિવિઝનના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી આ મહેમાનોમાં કવિતા કૌશિક બધામાં આકર્ષણનુંકેન્દ્ર બની હતી

Videos similaires