ફોર્સ કંપનીએ એડવાન્સ વર્ઝન SUV ગુરખા લોન્ચ કરી

2020-02-10 1,358

ફોર્સ મોટર્સે ઓટો એક્સપો 2020માં BS-6 કમ્પ્લાયન્ટ એન્જિન સાથે અપડેટેડ ગુરખા કારને રજૂ કરી આ કારની ટક્કર મહિન્દ્રા થાર સાથે રહે છે આ ઉપરાંત, કંપનીએ ફોર્સ ગુરખાનું મોડિફાઇડ વર્ઝન પણ જોવા મળ્યું આ મોટાં ટાયર્સ, મોટું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને બહુ ઊંચી કાર છે મિલિટરી ગ્રીન શેડવાળી આ કારમાં ઓફ રોડિંગ એક્સેસરીઝ આપવામાં આવી હતી, જે કારને ટફ લુક આપે છે

Videos similaires