જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદથી યુવાનો આતંકી બન્યાની ઘટનાઓમાં ઘટાડો

2020-02-10 6,202

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંજમ્મુ-કાશ્મીરમાંથી ગત ઓગસ્ટમાં કલમ 370 હટ્યા બાદથી યુવાનો આતંકી બન્યાની ઘટનાઓમાં ઘટાડો થયો છે સુરક્ષા એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરાયો છે કલમ 370 હટ્યા પહેલાની અને પછીની સ્થિતિની સરખામણી કરીને રિપોર્ટમાં જણાવાયું છે કે ઓગસ્ટ, 2019થી દર મહિને સરેરાશ 5 સ્થાનિક યુવકો આતંકી સંગઠનોમાં જોડાયા જ્યારે તે અગાઉ દર મહિને સરેરાશ 14 યુવાનો આતંકી બનતા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires