વડોદરા: એમએસસી એન્વાયરમેન્ટલ સાયન્સનો અભ્યાસ કર્યાં બાદ તેમાં કારકિર્દી બનાવવાને બદલે વડોદરાની પ્રાચી મહેતાએ સફળ બિઝનેશ વુમન બનવા માટે બાગાયત વિભાગના કોમ્યુનિટી કેનિંગ સેન્ટરમાં તાલીમ લઇને ફળ અને શાકભાજીમાંથી ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, સિરપ, જામ અને અથાણાં બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે પ્રાચીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં મોટાપાયે કંપની બનાવીને બહેનોને રોજગારી પૂરી પાડવાનું મારું સ્વપ્ન છે