વિડિયો ડેસ્કઃ થાઇલેન્ડમાં સૈનિકે અંધાધૂંધ ફાયરિંગ કરી 17 લોકોથી વધુ લોકોની હત્યા કરી છે મળતી માહિતી મુજબ, થાઇલેન્ડના કોરાતમાં આ ઘટના થઈ છે અધિકારીઓ મુજબ, સૈનિક ઝઘડા બાદ તેના સુપરવાઇઝરની હત્યા કરી ભાગી ગયો હતો હુમલાખોર સૈનિકે ફાયરિંગ દરમિયાન ફેસબુક લાઇવ કરી અને સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી