દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020 માટે આજે મતદાન, કુલ 70 બેઠક માટે 672 ઉમેદવાર મેદાનમાં

2020-02-08 3,635

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંદિલ્હી વિધાનસભા ચૂંટણી-2020 માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે કુલ 70 બેઠક માટે 672 ઉમેદવાર મેદાનમાં છે અગાઉ વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી આમ આદમી પાર્ટીAAPએ 70 પૈકી 67 બેઠક પર જીત મેળવી રાજકીય પંડિતોને ચોકાવી દીધા હતા ભાજપને ફક્ત 3 બેઠક જ મળી હતી 15 વર્ષ દિલ્હીની સત્તા પર રહેલી કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું ન હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires