ઉધનામાં બહેન સાથે સંબંધની શંકામાં ભાઈએ ચપ્પુના ઘા ઝીંકી સગીરની હત્યા કરી

2020-02-08 4,145

સુરતઃઉધના પાસેના નાગસેન નગરમાં રહેતા 17 વર્ષના બારમાં ધોરણમાં અભ્યાસ કરતા રોહિત પર બેન સાથે પ્રેમસંબંધની શંકામાં મુકેશ નામના 18 વર્ષના છોકરાએ ચપ્પુના ઘા મારી ભાગ્યો હતો આ અંગે ટ્યુશનના સ્થળે આજુબાજુવાળાએ આ જોતા રોહિતને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં મોડીરાતે તેનું મૃત્યું થયું હતું આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે

Videos similaires