ચીનથી અમદાવાદ પરત ફરેલી જેસલ પટેલે દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો

2020-02-07 4,081

શાંઘાઈથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલી જેસલ પટેલ 24 કલાક સુધી ભારતીય ઈમિગ્રેશન અધિકારીઓ સાથે OCI એટલે કે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયાના વિચિત્ર નિયમોને લીધે માથાકૂટ કરતી રહી હતીદિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ કાકાના ઘરે અમદાવાદ પહોંચેલી જેસલે અમારી સાથે ખાસ મુલાકાત કરી હતી તેમણે કહ્યું કે, તે ચીનમાં જેટલી હેરાન નહોતી થઈ તેટલી દિલ્હીમાં થઈ હતી જેસલે કહ્યું કે, દિવ્ય ભાસ્કરની મદદથી જ તે અમદાવાદ આવી શકી છે