રાતના અંધારામાં પરિવાર સાથે લટાર મારતો સાવજ કેમેરામાં કેદ, વીડિયો વાઈરલ થયો

2020-02-07 193

ગીર ગઢડા તાલુકામાં એક સાવજ પરિવારે ધામા નાખ્યા છે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે મળતી વિગતો પ્રમાણે એક કારચાલકે રાતે પરિવારસાથે ટહેલવા માટે નીકળેલા સિંહનો વીડિયો રેકોર્ડ કર્યો હતો વાડી વિસ્તારમાં રાતના અંધારામાં બિંદાસ્ત રીતે ચાલી રહેલા સાવજ પરિવારની લટાર કેમેરામાં કેદ થઈ હતી જેજોઈને અનેક યૂઝર્સે પણ તેને શેર કર્યો હતો આ વીડિયો ખિલાવડ ગામનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે

Videos similaires