લોકસભામાં નાગરિકતા સંશોધન કાયદા પર બોલતાં મોદીએ આ વાત કરી સાથે જ તેમણે પૂછ્યું કે, શું નેહરું કોમ્યુનલ હતા? શું તેઓ હિંદુ-મુસ્લિમમાં ભેદ કરતા હતા? શું તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવા માગતા હતા આ ઉપરાંત મોદીએ રાહુલના ડંડાવાળા નિવેદન પર પણ કટાક્ષ કરીને જવાબ આપ્યો