‘ઓટો એક્સ્પો 2020’માં ઘણાં મશહૂર મોડલ્સ રિલૉન્ચ બદલાયેલા ચહેરા સાથે કરાયા છે આ ફેસલિફ્ટેડ કાર્સમાં SUVથી માંડીને હેચબેક પણ સામેલ છે
કંપની - મર્સિડીઝ બેન્ઝ
મોડલ - માર્કો પોલો
કિંમત - 138 કરોડ અને 146 કરોડ
USP - કિચનની સુવિધા, 4 લોકો માટે બેડ, એડજસ્ટેબલ સનરૂફ
બુકિંગ - શરૂ થઈ ગયુ છે