અમદાવાદ એરપોર્ટ પર વાંદરાઓને ભગાડવા માનવ રીંછનો અનોખો પ્રયોગ

2020-02-06 3,591

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટની ચારેય કોર હરિયાળી હોવાથી વાંદરાઓના ત્રાસ હોય છે છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ ઓથોરિટી વાંદરાઓને ભગાડવા માટે અનેક પ્રયાસો કરી રહ્યાં છે વાંદરાઓના હુમલાથી યાત્રીઓની સુરક્ષા માટે એરપોર્ટ ઓથોરિટીએ અનોખો પ્રયોગ શરૂ કર્યો છે એરપોર્ટના કર્મચારીને વિશાલ રીછના ડ્રેસમાં તહેનાત કરવામાં આવ્યો છે જે વાંદરાઓને ભગાડવા માટેનું કામ કરી રહ્યો છે જો તમને એરપોર્ટ પર ખુલ્લામાં વિશાળ રીંછ દેખાય તો ડરતા નહીં

Videos similaires