સીતાપુરમાં કાર્પેટ બનાવવાની ફેક્ટરીમાં ઝેરી ગેસ છૂટતા 7 લોકોના મોત, પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો

2020-02-06 2,166

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં કાર્પેટ બનાવવાની ફેક્ટરીમાં ગુરુવારે 7 લોકોના મોત થયા છે જેમાં 2 યુવક, 2 મહિલાઓ અને 3 બાળકો સામેલ છે મળતી માહિતી પ્રમાણે, કાર્પેટમાં કલર કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે આમાંથી સવારે 8 વાગ્યે ગેસ લિક થયો હોવાની આશંકા છે ઘટના બાદ અહીંના લોકોમાં ભય છે સૂચના મળ્યા બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ગેસ લિક થવાના કારણે એક પણ વ્યક્તિ ફેક્ટરી સુધી પહોંચી શક્યું નથી ઘટના બિસવાં વિસ્તારની છેગેસની અસરના કારણે આસપાસના 5 કૂતરાઓ સહિતના પ્રાણીઓ મોતને ભેટ્યાં છે

Videos similaires