તુર્કીમાં ભારે હિમપ્રપાતમાં 38 લોકોનાં મોત, ઘટનામાં 53 લોકો ગુમ થયા

2020-02-06 1,201

પૂર્વી તુર્કીમાં 2 દિવસમાં થયેલા 2 હિમપ્રપાતમાં 38 લોકોના મોત થયા છે, જ્યારે 53 વ્યક્તિને ઈજા પહોંચી છે સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે હજુ પણ મોટી સંખ્યામાં લોકો બરફ નીચે દબાયેલા છે 4 ફેબ્રુઆરીના રોજ હિમપ્રપાતમાં એક મિની બસ દબાઈ ગઈ હતી તે ઘટનામાં 5 લોકોના મોત થયા હતા, 8 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા 5 ફેબ્રુઆરીના રોજ આ લોકોને બચાવવા અભિયાન ચાલી રહ્યું હતું તે સમયે ફરી વખત હિમપ્રપાત થયો હતો અને બચાવ દળના સભ્યો પણ તેમા દબાઈ ગયા હતા બીજીવ ખતના હિમપ્રપાતમાં 33 લોકોના મોત થયા છે

Videos similaires