શું તમે જાણો છે કે જે બેંકમાં તમારું ખાતું છે તેડૂબી જાય તો તમને કેટલા રૂપિયા મળે ?તમારામાંથી ઘણા બધા પાસે આ સવાલનો જવાબ હશેજોકે આમ છતા ઘણા લોકો પાસે આ સવાલનો જવાબ નહીં હોયતો આવા લોકો સુધી જાણકારી પહોંચે તે માટે આ વીડિયો તૈયાર કરાયો છેતાજેતરમાં જ નાણા મંત્રીએ બજેટ રજૂ કર્યું હતુંઆ બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી છે તેમાની એક જાહેરાત પ્રમાણે જો બેંક ડૂબી જાય તો સરકાર તમને રૂપિયા આપશેતો ચાલો ‘જાણીને Share કરો’માં જાણીએ કે સરકાર કેટલા રૂપિયા આપશે ,અને પહેલા કેટલા આપતી હતી ?