ઈસ્તંબુલમાં રનવે પરથી લપસી ગયેલા વિમાનના 3 ટુકડા થઈ ગયા, 1 પ્રવાસીનું મોત

2020-02-06 1,648

તુર્કીના ઈસ્તંબુલમાં એક યાત્રી વિમાન એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ટ્રેક પરથી લપસી જતા તેના ટુકડા થઈ ગયા હતા આ સમય દરમિયાન વિમાનના પાછળના ભાગમાં આગ પણ લાગી હતી આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું, જ્યારે આશરે 150 પ્રવાસીને ઈજા થઈ હતી બોઈંગ 737નું આ વિમાન તેજ હવા અને ભારે વરસાદ વચ્ચે લેન્ડિંગનો પ્રયત્ન કરી રહ્યું હતું

Free Traffic Exchange

Videos similaires