2021માં આવશે ચાઈનીઝ કંપની GWMની SUV કાર HAVAL

2020-02-05 35

ઓટો એક્સપો 2020માં gwmએ suv car haval પ્રદર્શીત કરી હતી જેના લેટેસ્ટ ફીચર્સે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે કાર બનાવવાની હોડમાં અગ્રેસર રહેવા માટે 2021માં આવનારી આ કાર બજારમાં સારી ટક્કર આપી શકે છેઓટો એક્સપો 2020માં GWMની suv car havalની ખૂબ ચર્ચા થઈ રહી છે