શાહરૂખના ફેન તો હશો જ પણ આ ડાન્સ જોઇને ગૌરીના પણ ફેન થઈ જશો

2020-02-05 15,443

કરીનાના કઝિન ભાઈ અરમાન જૈન અને અનિષા મલ્હોત્રાના વેડિંગ રિસેપ્શનમાં શાહરૂખથી લઈ અંબાણી સુધીના સેલેબ્સે હાજરી આપી આ પાર્ટીમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાને એક ખાસ પર્ફોર્મન્સ આપ્યું હતું તમે શાહરૂખનો ડાન્સ તો ઘણી વાર જોયો હશે પરંતુ ગૌરી સાથે આ રીતે થીરકતા પહેલા ક્યારેય નહીં જોયો હોય તેમના ડાન્સનો વીડિયો ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે

Videos similaires