મોદીએ કહ્યું- સરકારે મંદિર નિર્માણ માટે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવ્યું

2020-02-05 3,898

વિડિયો ડેસ્કઃકેન્દ્ર સરકારે બુધવારે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની રચના કરી દીધી છે જેમાં 12 સભ્ય હશે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા કેસમાં નિર્ણય સંભળાવ્યો હતો જેમાં ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટની રચનાની વાત કહેવામાં આવી હતી આ ટ્રસ્ટ રામ મંદિરનું નિર્માણ કરશે સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં મંદિર અંગે એક યોજના બનાવવાનો આદેશ પણ આપ્યો હતો કેન્દ્ર આજે જ આ યોજના ટ્રસ્ટને સોંપશે ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન દિલ્હીમાં થશે

Videos similaires