અરમાન જૈનના લગ્નમાં ઈશા અંબાણીએ રિપીટ કર્યો લહેંગા, 2019માં પહેર્યો હતો પરિવારના લગ્નમાં

2020-02-04 14,792

કરિના કપૂરના કઝિન અરમાન જૈનના લગ્નમાં ઈશા પિરામલ માતા નીતા અંબાણી સાથે આવી હતી હંમેશાં પોતાની ફેશન સ્ટાઇલથી લાઇમલાઇટમાં રહેતી ઈશાએ આલગ્નમાં લહેંગારિપિટ કર્યો હતો,ઈશાએ ડિઝાઇનર અબુ જાની ખોસલા ડિઝાઇનીંગ પિંક કલરનો એમ્બ્રોડરી લહેંગા પહેર્યો હતો આ લહેંગા ઈશાએ નવેમ્બર 2019માં પરિવારના એકલગ્નમાં પહેર્યો હતોત્યારે ઈશાએ આ લહેંગા પર ડાયમંડ ચોકર નેકલેસ પહેર્યો હતો જ્યારે અરમાનના લગ્નમાં ઈશાએ આ લહેંગા પર ગ્રીન ડાયમંડજ્વેલરી પહેરી હતી આ લહેંગાપર ક્રિસ્ટલ, સિલ્કના દોરાથી કારીગરી કરવામાં આવી હતી

Videos similaires