ઈન્કમ ટેક્સ રિટર્ન મેળવવા માટે આ રીતે પાન નંબર બેંક અકાઉન્ટ સાથે લિંક કરો

2020-02-04 380

ઈન્કમ ટેક્સ રિટર્ન મેળવવા માટે તમારું બેંક અકાઉન્ટ તમારા પાનકાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે તે ઉપરાંત જો તમે 50 હજાર રૂપિયાથી વધુ ટ્રાન્ઝેક્શન કરો છો તો પણ બંને લિંક હોવાં જરૂરી છે જો તમે તમારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના અકાઉન્ટને પાનની સાથે લિંક કરવવા ઈચ્છો છો તો તેના માટે તમારે બેંક બ્રાંચમાં જવાની જરૂર નહીં પડે, તમે ઘેરબેઠાં જ ઓનલાઈન રીતે પાનને બેંક અકાઉન્ટ સાથે લિંક કરાવી શકો છો

Videos similaires