કેલિફોર્નિયામાં બસ પર ફાયરિંગ, એક મહિલાનું મોત, 5 ઘાયલ

2020-02-04 789

સોમવારે અમેરિકાના કેલિફોર્નિયામાં એક બસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલના જણાવ્યા પ્રમાણે બસમાં 40 મુસાફરો હતાં અને તેઓ લોસ એન્જેલસથી સેન ફ્રેન્સિસ્કો જઇ રહ્યા હતાં સ્થાનિક સમય પ્રમાણે મોડી રાત્રે 130 વાગ્યાના અરસામાં બસ જ્યારે ઇન્ટરસ્ટેટ 5 પર હતી ત્યારે એક હથિયારધારીએ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હોવાના રિપોર્ટ છે હુમલો કરનાર અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે

Videos similaires