પ્રકાશ જાવડેકરે કહ્યું, કેજરીવાલ લોકો સામે નિર્દોષ ચહેરો લઈ ફરે છે પણ તે આતંકવાદી છે

2020-02-04 276

દિલ્હીમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે રાજકારણીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે તે દરમ્યાન એક ચોમકાવનારુ નિવેદન સામે આવ્યું છે ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપના મંત્રીનાં બોલ બગડ્યાં છે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે દિલ્હી CM કેજરીવાલ પર વિવાદીત નિવેદન આપ્યું છે જાવડેકર જણાવ્યું કે, કેજરીવાલ લોકો સામે નિર્દોષ ચહેરો લઈને ફરે છે પરંતુ ખરેખર તો તે એક આતંકવાદી છે કેજરીવાલને આતંકી સાબિત કરતા ઘણા પુરાવાઓ છે ભારત દેશના ભાગલા કરવાનું વિચારનાર, નારા લગાડનાર લોકોને સમર્થન આપવાવાળા આતંકી જ ગણાય

Videos similaires