કેરળ સરકારે સોમવારે કોરોના વાઈરસને સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કર્યું

2020-02-04 4,476

ચીનમાં મંગળવાર સુધી કોરોના વાઈરસના કારણે 426 લોકોના મોત થયા છે સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 20,383 કેસ નોંધાયા છે કેરળ સરકારે સોમવારે કોરોના વાઈરસને સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કર્યું છે રાજ્યમાં અત્યાર સુધી 3 કેસ નોંધાયા છે દરેક લોકો થોડા દિવસ પહેલાં જ ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનથી પરત આવ્યા છે અંદાજે 1800 લોકોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે

Videos similaires