મામાના લગ્નમાં તૈમૂરે કર્યો ડાન્સ, કપૂર સિસ્ટર્સનો અલગ જ સ્વેગ

2020-02-04 21,841

કરીના કપૂરના કઝિન ભાઈ અરમાન જૈને અનિસા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા જેના જાનના વીડિયો અને ફોટોઝ સામે આવ્યા છે આ હાઇપ્રોફાઇલ લગ્નમાં કપૂર તથા ખાન પરિવારના અનેક સભ્યો જોવા મળ્યા, મામાના લગ્નમાં તૈમૂરે પણ ડાન્સ કર્યો હતો તો કરીના અને કરિશ્માએ પણ ઠુમકા લગાવ્યા હતા બંને સિસ્ટર્સનો અલગ સ્વેગ જોવા મળ્યો હતો

Videos similaires