Speed News: વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે, શાહીનબાગ પ્રદર્શન કોઈ સંયોગ નથી

2020-02-03 2,674

વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે, શાહીનબાગ પ્રદર્શન કોઈ સંયોગ નથી દિલ્હીના ચૂંટણી પ્રચારમાં ઊતરતા મોદીએ પહેલી સભા શાહદરા વિસ્તારમાં સંબોધી શાહીનબાગ મુદ્દે બોલતાં મોદીએ કહ્યું, ‘આ સંયોગ નથી, પ્રયોગ છે, આજે તેમને નહીં રોકીએ તો કાલે બીજા રસ્તાઓ પણ બ્લોક કરશે સાથે જ કહ્યું કે, દિવાળીએ દીવાલને નવો રંગ કરવો હોય તો પહેલાં જૂનો રંગ હટાવવો પડે છે બસ એમ જ નવું કરવા માટે જૂની પરેશાનીઓ દૂર કરવી પડે છે

Videos similaires