સુરતમાં ગાય માતાની સાક્ષીમાં લગ્ન, 2 ગાય-1 વાછરડાં સાથે વરઘોડો નીકળ્યો

2020-02-03 1

સુરતઃ લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે, પરંતુ આ વાક્ય સાંભળીને તમને આશ્ચર્ય થશે કે, સુરતમાં યોજાનાર લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહી છે વરરાજાનો વરઘોડો પણ 2 ગાય અને 1 વાછરડાં સાથે કાઢવામાં આવ્યો છે વરઘોડામાં મોટી સંખ્યામાં મહેમાનો જોડાયા છે

Videos similaires