હિંમતનગરની કોલેજમાં ટેબ્લેટ માટે રૂ. 50 વધુ લેવાતા વિદ્યાર્થીઓમાં રોષ

2020-02-03 134

હિંમતનગર: રાજ્ય સરકાર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપતા આ ટેબ્લેટ પર હિંમતનગરની આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ પાસે વધારાના રૂ 50 ઉઘરાવાતા હતા ત્યારે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને ABVPએ પ્રિન્સિપાલને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો હતો આવેદન આપીને ABVPએ જણાવ્યું હતું કે, ટેબ્લેટ યોજના અંતર્ગત સરકાર દ્વારા એક હજારના ટોકનરૂપે લેવામાં આવે છે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રૂ50 ખોટી રીતે દરેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે છે જે બિલકુલ અમાન્ય છે ટોકનરૂપે લીધેલી ફી એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને પરત કરવાની હોય છે જે ઘણા બધા વિદ્યાર્થીઓને થઈ નથી રૂ 50 બધા જ વિદ્યાર્થીઓ ને પરત કરવામાં આવે

Videos similaires