કઝિનના લગ્નમાં કરિશ્માનો ઠાઠ, પંજાબી સોંગ પર થનારી ભાભી સાથે કર્યો ડાન્સ

2020-02-03 1

કરીના કપૂરનોકઝિન અરમાન જૈનઅનિસા મલ્હોત્રા સાથે લગ્ન કરી રહ્યો છે જેની સંગીત અને મહેંદી સેરેમનીના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે આ ફંક્શનમાં કરીના જોવા મળી ન હતી, પરંતુ કરિશ્મા કપૂરે ટ્રેડિશનલ ડ્રેસમાં એન્ટ્રી કરી હતીઅરમાન જૈન કરિશ્માના ફોઈ રિમા જૈનનો દીકરો છેઆ લગ્નમાં બૉલિવૂડ સહિત બિઝનેસ જગતની હસ્તીઓ સામેલ થશે કરિશ્મા ભાભી અનીસા સાથે ડાન્સ કરતી જોવા મળી હતીકરિશ્માએ સંગીત સેરેમનીમાં રેડ શૂટ પહેર્યું હતું જ્યારે અનિસાએ લાઇમ મિન્ટ લહેંગા સાથે ફ્લોરલ જ્વેલરી પહેરી હતી

Videos similaires