ફાયર સેફ્ટીના અભાવે સુરતમાં 104 દુકાન સીલ

2020-02-03 405

સુરતઃ તક્ષશિલા અંગ્નિકાંડ બાદ છેલ્લા 7 મહિનામાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે અલગ અલગ વિસ્તારની ઈમારત, સ્કૂલ સહિતનાને નોટીસ ફટકારવામાં આવી હતી જોકે, નોટીસ આપવા છતા ફાયર સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રિંગરોડ વિસ્તારની રિદ્ધી-સિદ્ધી, અરિહંત અને મનિષ માર્કેટની 104 જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે

Videos similaires