જલગાંવમાં ટ્રક અને જીપ વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, એક જ પરિવારના 7 સભ્યો

2020-02-03 948

મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવારે રાત્રે ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકોને ઈજા પહોંચી છે મૃતકોમાં એક જ પરિવારના 7 વ્યક્તિનો સમાવેશ થાય છે અકસ્માતનો ભોગ બનનારા તમામ એક લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતા સામેથી આવી રહેલા એક ટ્રકે જીપને ટક્કર મારતા આ ઘટના સર્જાઈ હતી ઈજાગ્રસ્તોને જલગાંવની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના યાવલ તાલુકાના હિંગોલા ગામ પાસે બની હતી

Videos similaires