ઉત્તર હંગરીના સૌથી નાનકડા ગામ સિનપેત્રીના 71 વર્ષીય બેલા વર્ગાએ પોતાના હાથે પુસ્તક બનાવ્યું છે આ પુસ્તક દુનિયાનું સૌથી મોટું છે 71 વર્ષીય બેલાએ પુસ્તક બનાવવા માટે પારંપરિક બુક બાઈડિંગની ટેક્નિકનો ઉપયોગ કર્યો છે આ બુક 418 મીટર લાંબી અને 377 મીટર પહોળી છે, તેમાં 346 પેજ છે બુકનું વજન 1420 કિલોગ્રામ છે આ બુકમાં બેલાએ વાતાવરણ, ગુફાઈ અને ભૂભાગની રચનાની જાણકારી આપી છે