Speed News: આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 5મી T-20 મેચ રમાશે

2020-02-02 3,278

આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 5મી T-20 મેચ રમાશેઆ મેચમાં ભારત પાસે ન્યૂઝિલેન્ડને હરાવી ક્લિન સ્વીપ કરવાનો ચાન્સ છે જો ભારત મેચ જીતશે તો તે પાંચ મેચની સિરિઝમાં ક્લીન સ્વીપ કરવાવાળો પહેલો દેશ હશે આ પહેલાંની ચાર મેચમાં ભારતે ન્યૂઝિલેન્ડને હરાવ્યું છે

Videos similaires