ધ રોયલ સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે અપશબ્દો કહી માર માર્યો, દ્રશ્યો CCTVમાં કેદ

2020-02-01 1,641

રાજકોટ: રાજકોટની ધ રોયલ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મરાતો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે માર મારવાની સાથે જ શિક્ષક વિદ્યાર્થીને અપશબ્દો પણ બોલે છે તેવું જાણવા મળ્યું છે જો કે હજુ સુધી પોલીસમાં કોઇ ફરિયાદ થઇ નથી વિદ્યાર્થીઓ ક્લાસમાં મસ્તી કરતા હોવાથી શિક્ષકે એક વિદ્યાર્થીને માર માર્યો હતો શિક્ષકે આ અંગે માફી માગી લીધી છે

Videos similaires