સિંગર ગુરૂદાસ માનના દીકરાએ પૂર્વ મિસ યૂનિવર્સ સાથે લગ્ન કર્યા

2020-02-01 11,067

ગુરૂદાસ માનના દીકરા ગુરીક માનેપૂર્વ મિસ યૂનિવર્સ અને એક્ટ્રેસ સિમરન કૌર મુંડી સાથે લગ્ન કર્યા છેલગ્નના ફંક્શનના ફોટોઝ અને વીડિયોઝ સામે આવ્યા છે કપલે વર્ષો સુધી ડેટ કર્યા બાદ પંજાબના પટિયાલામાંલગ્ન કર્યાસિમરન મજેન્ટા કલરના લહેંગામાં પંજાબી લૂકમાં સુંદર લાગતી હતી હલ્દી, મહેંદીથી લઇ સંગીતના વીડિયોઝ સામે આવ્યા એક્ટ્રેસ સોનાલી સેહગલ આ લગ્નમાં જોવા મળી તેમજ મિકા સિંહ અને સિંગર હર્ષદીપ કૌરે સ્પેશિયલ પર્ફોર્મન્સ આપ્યું