પૂર્વ વિદ્યાર્થિની અને ડો. ઝાલાએ કહ્યું ‘આ ઓડિયો ક્લિપ અમારી નથી’

2020-01-31 747

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયોલોજી ભવનના વડા ડોહરેશ ઝાલાની પીએચડી કરવા માગતી વિદ્યાર્થિની પાસે શરીરસુખની માગણી કરતી ઓડિયો ક્લિપ ફરતી થયા બાદ સત્તાધીશોએ તાકીદની અસરથી ડોઝાલાને સસ્પેન્ડ કરી નાખી શો-કોઝ નોટિસ ઇસ્યૂ કરી હતી જેનો જવાબ ડોહરેશ ઝાલાએ ગુરુવારે યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો અને કથિત પીડિતાએ બુધવારે કુલપતિને જવાબ રજૂ કર્યો હતો બન્નેએ આ ઓડિયો ક્લિપમાં પોતાનો અવાજ ન હોવાનો જવાબ આપ્યો હતો

Videos similaires