ભિલોડાના રીંચોડાના શખ્સને SOGએ હિંમતનગરમાં દેશી પિસ્તોલ અને 2 કારતૂસ સાથે ઝડપ્યો

2020-01-31 1,400

હિંમતનગર: હિંમતનગરમાં (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)SOG ટીમ દ્વારા ભિલોડાના રીંચોડાના શખ્સને દેશી પિસ્તોલ અને 2 કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો ઝાયલો કારમાં આવેલા શખ્સને બાતમીના આધારે SOGએ પકડી પાડ્યો હતો મોતીપુરા સર્કલ પાસેથી પસાર થતાં જ તેને SOGએ દબોચી લીધો હતો અને દેશી પિસ્તોલ તથા કારતૂસ કબ્જ કરીને અટકાયત કરી હતી

Videos similaires