ઉના: મંત્રી પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશના લગ્ન ઉનામાં થવાના હોય હેલિકોપ્ટર મારફત જાન ઉના આવી પહોંચી હતી હેલિકોપ્ટરમાં જાન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા લગ્નમાં અનેક કલાકારોની પણ હાજરી છે ઉનામાં દિવ્યેશનો શાહી વરઘોડો પણ નીકળશે ઉના ભાજપના આગેવાનો દ્વારા તેમજ કન્યા પક્ષ દ્વારા ફૂલહાર પહેરાવી જાનૈયાઓનું સ્વાગત કર્યું હતું