72મી પૂણ્યતિથિ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વડાપ્રધાને શ્રદ્ધાંજલિ આપી

2020-01-30 50

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે 30 જાન્યૂઆરી 1948ના દિવસે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે તેમના સમાધિસ્થળ રાજઘાટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ બાપૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

Videos similaires