કોરોના વાઇરસથી ડરેલી સનીએ ફેન સાથે કર્યું અણછાજતું વર્તન, સેલ્ફી લેવા જતાં માસ્ક પહેરી લીધો

2020-01-30 29,542

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે ત્યારે બૉલિવૂડ એક્ટ્રેસ સની લિયોનને પણ તેનો ખોફ છે, તેવું એરપોર્ટ પર સ્પષ્ટ જોવા મળ્યું, એરપોર્ટ પર પતિ સાથે આવતી સની ફેન્સને જોતા જ દૂર ભાગતી હતી જ્યારે એક મહિલા ફેન તેની પાસે સેલ્ફી લેવા આવી તો સનીએ માસ્ક પહેરી લીધો હતો મહિલા ફેન તેના આ વર્તનથી નિરાશ થઈ હતી પરંતુ સનીએ નો સેલ્ફી પ્લીઝ કહ્યું હતુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

Videos similaires