રાજકોટ માંધાતાસિંહની તિલકવિધિ સમારોહમાં ત્રીજો વર્લ્ડ રેકોર્ડ

2020-01-29 1,547

રાજકોટઃરાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની તિકલવિધિ સમારોહમાં ત્રીજા દિવસે ત્રીજો વિશ્વ વિક્રમ સર્જાયો છે 5000 હજારથી પણ વધુ દીવડાંઓથી રાજકોટ સ્ટેટનું ચિહ્ન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે આ ચિહ્ન આજ સુધીનું સૌથી મોટું સ્ટેટ ચિહ્ન છે મહત્વનું છે કે, આજના જ દિવસમાં આ બીજો વર્લ્ડ રેકોર્ડ છે રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં રાજાની તિલકવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે 100 બાય 100 ફૂટના એરિયામાં દીપ પ્રાગટ્ય કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે

Videos similaires