દિલ્હીના જંતરમંતર ખાતે CAA-NRC વિરોધી રેલીનું આયોજન કરાયું હતુ જેમાં એક્ટિવિસ્ટ તપન બોઝે વિવાદિત નિવેદન આપ્યું બોઝે કહ્યું કે,‘પાકિસ્તાન કોઈ દુશ્મન દેશ નથી, ભારત-પાકના નેતાઓ એકસરખા જ છેપાકિસ્તાનની સેના તેમના લોકોને મારે છે, તો અહીંની સેના ભારતીયોને મારે છે પાકિસ્તાનના લોકો શાંતિ ઈચ્છે છે’ બોઝના નિવેદન પર રાજનિતી ગરમાઈ છે