ટાઇગરની બહેન જ નહીં માતા પણ છે ફિટનેસ કોન્સિયસ, જીમમાં પાડે છે પરસેવો

2020-01-29 23,298

બૉલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની જેમ તેનીમાતા આયશા શ્રોફ અને બહેન કૃષ્ણા શ્રોફ પણ ફિટનેસને લઇને એલર્ટ છે હાલમાં જ કૃષ્ણાએ કેટલાંક જીમના વીડિયો શેર કર્યા છે જેમાં બંને જબરદસ્ત અંદાજમાં એક્સરસાઇઝ કરતી જોવા મળે છે એવું કહી શકાય કે એક્સરસાઇઝની કરવામાંમાતા-દીકરીનો મુકાબલો થઈ રહ્યો છે ફેન્સ પણ તેમના આ વર્કઆઉટના વખાણ કરી રહ્યા છે

Videos similaires