માત્ર 1 રૂપિયામાં 1 GB ડેટા, આ કંપની આપી રહી છે જિયોથી પણ મોટી ઓફર

2020-01-29 88

રિલાયન્સ જિયોને સસ્તા ડેટા માટે ઓળખવામાં આવે છે, પરંતું હવે અન્ય એક કંપની પણ બજારમાં તેની ધમાકેદાર ઓફર લઈને આવી રહી છે બેંગલૂરૂની Wifi Dabba નામની કંપની હવે માત્ર 1 રૂપિયામાં 1 GB આપી રહી છે તો આવો જાણીએ કે 2016થી કાર્યરત એવી આ કંપનીની સૌથી સસ્તી ઓફર વિશે કે જેના માટે તમારે કોઈ સાઈનઈન, સબસ્ક્રિપ્શન કે ઈન્સ્ટોસલેશન ફી પણ આપવાની નથી