73 વર્ષના નારાયણ મૂર્તિએ 82 વર્ષના તાતાને એવોર્ડ આપી પગે લાગી આશીર્વાદ લીધા

2020-01-29 4,731

કોર્પોરેટ વિશ્વમાં મૂલ્યોની તરફદારી કરનાર ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ મંગળવારે ઉદ્યોગપતિ રતન તાતાને ટાઈકોન મુંબઈ 2020 લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપ્યો હતો ત્યારપછી તેમણે તાતાને પગે લાગીને આશીર્વાદ લીધા હતા તાતા 82 વર્ષના છે, જ્યારે મૂર્તિ 73 વર્ષના છે

Videos similaires