US પ્રમુખ ટ્રમ્પ,PM મોદીના સંભવિત કાર્યક્રમને પગલે AMCએ તૈયારીએ શરૂ કરી

2020-01-28 931

અમદાવાદ:મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી આવવાના સંભવિત કાર્યક્રમને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ કોર્પોરેશન દ્વારા મોટેરાની આસપાસ રોડ બનાવવાના અણઘડ આયોજનના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છેવિસત ONGC સર્કલથી ચાંદખેડા જનતાનગર સુધી સાંજે પિકઅવર્સ દરમિયાન રોડ બનાવવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે વાહનચાલકોને નાના સર્વિસ રોડ પરથી જવું પડે છે એક એસટી બસ પણ સર્વિસ રોડમાંથી નીકળી શકી ન હતી વાહનચાલકોને નીકળવા માટે રસ્તો પણ ન મળતા બનેલા રોડ પરથી વાહનો કાઢવાની ફરજ પડી હતી

Free Traffic Exchange

Videos similaires