દેશદ્રોહ કેસમાં JNUના શર્જિલની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને બિહાર પોલીસની ટીમે સાથે મળી બિહારના જહાનાબાદથી શર્જિલની ધરપકડ કરી છે હવે રિમાન્ડ માટે તેને અલીગઢ લાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે, વિવાદીત ભાષણ બાદ અનેક રાજ્યમાં શર્જિલ પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે