રાજ્યમાં વધતી બેરોજગારી સામે સાબરકાંઠા યુથ કોંગ્રેસની આંદોલનની ચીમકી, મિસ કોલ માટે નંબર જાહેર કર્યો

2020-01-28 111

હિંમતનગર:આજે સાબરકાઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારીના મુદ્દે આગામી સમયમાં યુવાનોને બેરોજગારી મુદ્દે આંદોલન કરવાના અભિયાન કરવાનું નક્કી કર્યું હતું સાથે જ મિસ કોલ માટે એક નંબર જાહેર કરી આગામી સમયમાં ગુજરાત કક્ષાએ આંદોલન કરવાનું જાહેર કર્યું હતું

ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ બેરોજગારીનો દર વધતો જઈ રહ્યો છે તેમજ મોંઘવારી અને ભ્રષ્ટાચારના વધતા બનાવોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજ્ય કક્ષાએ બેરોજગારીના મુદ્દે આંદોલન કરવાનો કોલ આપ્યો હતો સાબરકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસે એક નંબર જાહેર કરી તેના સમર્થન મિસ કોલ કરવા એક નંબર જાહેર કર્યો હતો

Videos similaires