ચાહકે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતાં સલમાન ખાને ફોન ઝૂંટવી લીધો, સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો

2020-01-28 16,335

ચાહકો જ્યારે બોલિવૂડ સેલિબ્રિટીઝની પ્રાઈવસીનો ભંગ કરતા હોય છે ત્યારે આ સેલેબ્સ ગુસ્સે થઈ જતા હોય છે ચાહકો સેલેબ્સની પરવાનગી વગર ફોટો ક્લિક કરતા હોય ત્યારે સેલેબ્સ ગુસ્સે થઈ જતા હોય છે એરપોર્ટ અથવા પબ્લિક ઈવેન્ટ્સમાં આવું ઘણીવાર બનતું હોય છે સલમાન ખાનને પણ તેની પરવાનગી વગર ચાહકો સેલ્ફી લે તે પસંદ નથી હાલમાં જ ગોવા એરપોર્ટ પર સલમાન ખાને એક ચાહકનો ફોન ઝૂંટવી લીધો હતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે

Videos similaires