અમદાવાદ BRTS કોરિડોરમાં રોંગ સાઈડમાં કાર ઘૂસીને સ્વિંગ ગેટને ટકરાઈ

2020-01-28 3,451

અમદાવાદ: આજે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં રાયખંડ ચાર રસ્તા પાસે એક કાર BRTS કોરિડોરમાં દોડતી દેખાઈ હતી બસ જતાં જ આ કાર રોંગ સાઈડમાં કોરીડોરમાં આગળ વધી હતી આ પહેલા એક મહિલા ત્યાંથી પસાર થઈ હતી કાર રોંગ સાઈડમાં આગળ વધતી હતી ત્યારે જ RFID સ્વિંગ ગેટ બંધ થઈ રહ્યો હતો કાર આ ગેટને ટકરાઈ હતી જેને પગલે કારચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને હવે તેની પાસેથી RFID સ્વિંગ ગેટની કિંમત વસૂલાશે તેવું AMC કમિશનર વિજય નહેરાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું

Videos similaires